અપીલ / Dobaaraa: તાપસી પન્નુએ કહ્યું, 'પ્લીઝ જોવા જાવ મારી ફિલ્મ', પહેલા કરી હતી બૉયકોટની માંગ

taapsee pannu scared with dobaaraa boycott urges fans to watch the film says hope you give us a chance

અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપે હાલમાં દર્શકોને અપીલ કરી હતી કે તેમની ફિલ્મ દોબારાને બૉયકૉટ કરવામાં આવે. હવે જ્યારે ફિલ્મને બૉયકૉટ કરાઈ રહી છે ત્યારે તાપસી પન્નુએ દર્શકો પાસેથી એક તક આપવાની અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ