T20 વર્લ્ડકપ / INDvsNZ: ન્યૂઝીલેન્ડના બૉલરની ચેતવણી: 'ભારતીય ટીમ વિરૂદ્ધ એજ કરીશ જે...'

t20 world cup india vs new zealand trent boult shaheen afridi bowler

T20 વર્લ્ડકપમાં રવિવારે ભારત અને ન્યૂઝિલેન્ડની મેચ થવાની છે. બન્ને ટીમો માટે મેચ ઘણી જ જરૂરી છે, કારણ કે ભારત-ન્યૂઝીલેન્ડ પોતાની પહેલી મેચ હારી ચૂક્યા છે. આ વચ્ચે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ભારતીય બેટ્સમેનોને ચેતવનારૂ નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ