બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / સ્પોર્ટસ / વિશ્વ / T20 World Cup: ICC Announces Prize Money, Winners To Take Home USD 1.6 Million

જાહેરાત / T20 World Cup જીતનાર ટીમને મળશે આટલા રુપિયા? ICCએ કરી ઈનામની જાહેરાત

Hiralal

Last Updated: 04:46 PM, 10 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup જીતનાર ટીમ માટે ઈનામોની જાહેરાત કરી દીધી છે. ICCની જાહેરાત અનુસાર ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 1.6 મિલિયન ડોલરનું ઈનામ મળશે.

  • ICC એ  T20 World Cup જીતનાર ટીમ માટે કરી ઈનામોની જાહેરાત
  • ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 12 કરોડની રકમ મળશે  
  • આ વર્લ્ડ કપમાં 42 કરોડના ઈનામ અપાશે 

ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 12 કરોડનું ઈનામ મળશે 

ભારતીય રુપિયામાં વાત કરીએ તો ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમને 12 કરોડનું ઈનામ મળશે. રનર્સ અપ ટીમને 8 લાખ ડોલર (6 કરોડ રુપિયા)ની રકમ મળશે. તો સેમિફાઈનલમાં હારનાર બન્ને ટીમોને 4 લાખ અમેરિકી ડોલર એટલે કે 3 કરોડ રુપિયા આપવામાં આવશે. 

આ વર્લ્ડ કપમાં 42 કરોડના ઈનામ અપાશે 

આ વર્લ્ડ કપમાં 5.6 મિલિયન ડોલર એટલે કે 42 કરોડના ઈનામ આપવામાં આવશે. આ ટુર્નોમેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. આઈસીસી સુપર 12 ના સ્ટેજ બાદ દરેક જીત પર ટીમોને બોનશ એવોર્ડ પણ આપવામાં આવશે. સુપર 12 સ્ટેજ પર થનાર કુલ 30 મેચોમાં 40 હજાર ડોલર એટલે કે લગભગ 1 કરોડ, 20 લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. 

ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર ડીઆરએસનો ઉપયોગ થશે 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આગામી ટી-20 વર્લ્ડ કપ અંગે મોટો નિર્ણય લીધો છે. યુએઈ અને ઓમાનમાં યોજાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. આઇસીસીએ ટુર્નામેન્ટમાં તેના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આઇસીસીએ આગામી ટુર્નામેન્ટ માટે જારી કરેલી રમતના નિયમોમાં ડીઆરએસનો પણ સમાવેશ કર્યો છે. મેન્સ ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે રમાશે.ઇએસપીએનક્રિકઇન્ફોઅહેવાલ આપે છે કે દરેક ટીમને દરેક ઇનિંગ્સમાં ડીઆરએસની બે તકો મળશે. અગાઉ ટી-૨૦ વર્લ્ડ કપમાં ડીઆરએસનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. છેલ્લે ૨૦૧૬ માં ટી-૨૦ વર્લ્ડ કપ રમાતો હતો ત્યારે આ ફોર્મેટમાં ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આઇસીસી ટી-20 ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપ 2018માં ડીઆરએસનો પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમનો ઉપયોગ 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પણ કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ