નારાજ / આ તો ચીટિંગ કે'વાય! બાબરને મેન ઓફ ધ ટુર્નામેન્ટ ઍવોર્ડ ન મળતા ભડક્યો પૂર્વ ક્રિકેટર, આવું કહીને કાઢ્યો ગુસ્સો

t20 wc final babar azam did not get the player of the tournament title shoaib akhtar got angry says unfair decision

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવ્યું. ત્યારબાદ ડેવિડ વોર્નરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના ખિતાબથી નવાજવામાં આવ્યો. આ અંગે સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ શોએબ અખ્તર નારાજ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ