મોટું નિવેદન / કૌભાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૂની ભરતી રદ, નવી ભરતીને લઇને કુલપતીનું મોટું નિવેદન

Syndicate meeting of Saurashtra University held

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં કુલપતિ નીતિન પેથાણીએ કહ્યું કે ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યું અગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ