જવાબ / કંગનાના આક્ષેપો સાંભળી ભડકી સ્વરા ભાસ્કર, કહ્યું તમારા થકી જ ચાલે છે બોલિવૂડ

swara bhasker's statement on kangana ranaut's argue

કંગના રનૌત અને તાપસી પન્નુ હવે નેપોટીઝમ મુદ્દે સામ-સામે આવી ગઇ છે. એક ઇન્ટરવ્યૂમાં કંગના રનૌતે તાપસી અને સ્વરા ભાસ્કરને બી ગ્રેડ એક્ટ્રેસ કહી દીધા છે ત્યાર બાદ તાપસીએ કંગનાને જવાબ આપ્યો હતો અને હવે સ્વરા ભાસ્કરે પણ કંગનાને જડબાતોડ જવાબ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ