હેરેસમેન્ટ / 'ઓનલાઇન યૌન ઉત્પીડન'ની શિકાર થઇ સ્વરા ભાસ્કર, દિલ્હીમાં નોંધાવી ફરિયાદ

Swara Bhasker fell victim to 'online sexual harassment'

બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે દિલ્હીના વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. સ્વરાએ ઓનલાઇન યૌન ઉત્પીડનની ફરિયાદ દાખલ કરાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ