દેહાવસાન / અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજીએ જીવનલીલા સંકેલી

Swaminarayan Gadi Sansthan Maninagar's Pujya Purushottampriyadasji Maharaj passes way

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે જીવનલીલા સંકેલી દીધી. ઘોડાસર સ્મૃતિમંદિર સંકુલ ખાતે તેમના પાર્થિવ દેહને લવાશે. ગુરુવારે સવારે 7થી 8.30 વચ્ચે તેમના લાઇવ ઓનલાઇન દર્શન કરાવાશે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x