ઓટોમોબાઈલ / Gypsyના ચાહકો માટે ખુશખબર, Maruti-Suzuki લાવી રહી છે શાનદાર કાર, કિંમત પરવડે એવી

suzuki may launch jimny to beat mahindra thar price can be 10 lakh

આર્થિક મંદી છતાં દેશમાં એસયુવી કારની ખુબ સારી માંગ રહે છે. મહિન્દ્રાની Thar દેશમાં લોકપ્રિય છે ત્યારે આ કારની ટક્કરમાં સુઝુકી હવે નવી એસયુવી Jimmy પર કામ કરી રહી છે. કંપની આ કાર દ્વારા Gypsyને રિપ્લેસ કરવા માંગે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ