Video / સુષ્મિતા સેનએ બોયફ્રેન્ડ સાથે કર્યુ જબરદસ્ત વર્કઆઉટ, વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ

Sushmita sen workout with boyfriend rohman shawl shared advice on stable relationship video

એક્ટ્રેસ સુષ્મિતા સેન તેની ફિટનેસને લઈને હમેશાં ચર્ચામાં રહે છે. લોકડાઉન દરમિયાન પણ તે પોતાની ફિટનેસનું ધ્યાન રાખવામાં કોઈ જ કસર છોડી નથી રહી. ત્યારે તે અવારનવાર વર્કઆઉટ કરતાં વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તો હાલમાં જ તેણે બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે વર્કઆઉટ કરતો એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ