વિદાય / મોદી 2.0થી સુષ્માને વિદાય, કહ્યુ - 'આભારી છું', તો પ્રશંસકોએ ટ્વીટ કર્યુ- 'तुस्सी ना जाओ........'

 sushma-swaraj-not-in-modi-2-cabinet-fans-get-emotional

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગત સરકારમાં વિદેશ મંત્રાલયની જવાબદારી સંભાળનારા સુષ્મા સ્વરાજએ મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રીઓની શપથ પછી ટ્વિટર પર એક વિદાય સંદેશ લખ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ