Viral / આ રીતે શૂટ થયો હતો સુશાંતની ફિલ્મ 'દિલ બેચારા'નો 'તારે ગિન' સોન્ગ, ઈન્ટરનેટ પર છવાયો મેકિંગ વીડિયો

sushant singh rajput sanjana sanghi song taare ginn making video viral on internet

દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું રોમેન્ટિક સોન્ગ 'તારે ગિન' 15 જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગને સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સોન્ગમાં સુશાંત અને તેની કો-સ્ટાર સંજના સાંઘી રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે. યૂટ્યૂબ પર આ સોન્ગ ટોપ ટ્રેન્ડિંગમાં સામેલ થઈ ગયો છે અને થોડાં જ કલાકમાં આ સોન્ગને 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. દિલ બેચારાના ડિરેક્ટર મુકેશ છાબડાએ કહ્યું કે, આ રોમેન્ટિક સોન્ગ ફિલ્મનો મહત્વનો ભાગ છે. ત્યારે હવે આ સોન્ગનો મેકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ