ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / ઈડીની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સુશાંતને એક ફિલ્મ માટે કરાયું હતું કરોડોનું પેમેન્ટ

sushant singh rajput case ed probing missing 17 crores payment

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એકવાર ફરીથી ઈડીની તપાસ શરૂ થઈ છે. આ કેસમાં ઈડીના હાથ સુશાંતને કરાયેલા કરોડો રૂપિયાના પેમેન્ટને લઈને એક ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુશાંતને તેમની એક ફિલ્મ માટે સંદિગ્ધ પેમેન્ટ કરાયું હતું આ રકમ અંદાજે 17 કરોડ રૂપિયાની માનવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ