સ્પોર્ટ્સ / સુરેશ રૈનાના ભાઈની પણ થઈ મોત, આ સ્ટાર ખેલાડીએ જાહેરમાં વ્યક્ત કર્યો આક્રોશ

suresh raina tweeted on his family

સુરેશ રૈનાએ IPL2020ને અલવિદા કહી દીધુ અને ચેન્નઇ સુપર કિંગ્ઝને છોડીને ભારત પરત ફર્યા છે. રૈના શા કારણ પાછા આવ્યા તેને લઇને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે ચેન્નઇ સુપર કિંગ્ઝના વેરિફાઇડ અકાઉન્ટથી કહેવામાં આવ્યુ હતુ કે તે વ્યક્તિગત કારણોને કારણે પરત ફર્યા છે જ્યારે ટીમના માલિક શ્રીનીવાસે કંઇક અલગ જ કારણ આપ્યુ હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ