ક્રિકેટ / Video : લાંબા સમય બાદ મેદાન પર પરત ફરેલા ધોનીને રૈનાએ કરી લીધી કિસ, વીડિયો વાયરલ

suresh raina kisses chennai super kings captain ms dhoni before ipl 2020

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે. દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ આ સીઝનમાં જાળવો દેખાડશે. પરંતુ આ આઈપીએલમાં સૌથી વધારે કોઈની રાહ જોવાઈ રહી હોય તો તે ખેલાડીનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની. ત્રણ વખત આઈપીએલ જીતનાર ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રેક્ટીસની શરૂઆત પણ કરી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ