ભ્રષ્ટાચાર / સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલ, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર જિલ્લામાં સત્તા અનાજની દુકાનદારનો વીડિયો વાયરલ થયો છે. દુકાનદાર સરકારી સસ્તુ અનાજ સગેવગે કરી રહ્યો છે. લોકોને વિનામૂલ્યે અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક સરકારી સસ્તા અનાજની દુકાનમાં જથ્થો મોકલવામાં આવે છે. પરંતુ આ દુકાનદાર ગરીબનો કોળિયો છીનવી રહ્યા છે. પાટડીના ઝાલિયાણા ગામની આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ