How's The Josh? / ઇન્ડિયન આર્મીમાં જોડાવા સુરતના યુવાનો રસ્તા પર જ કરે છે તૈયાર, અગાઉ 30 યુવાનો જોડાયા દેશસેવામાં

Surat youth Exercise join Indian Army

ગુજરાતમાં આર્મીના ખુબજ ઓછા યુવાનો જતા હોય છે. પરંતુ સુરતનો એક એવો વિસ્તાર ડીંડોલી જ્યાં ખૂબ જ મિડલ કલાસ પરિવારો રહે છે. આજ પરિવારના યુવાનો પોતે આર્મીમાં જવા માટે મહેનત કરી રહ્યા છે. આવા યુવાનોને સલામ છે કે જેઓ દેશની સેવા અને આતંકવાદને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ બનાવી રહ્યા છે. જાણે આ યુવાનો ખરા અર્થમાં કહી રહ્યા છે ધીસ ઇઝ ધ જોશ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ