ટ્રાફિક દંડ / સુરતી લાલાઓને 7 વર્ષમાં પોલીસે રૂ. 210000000નો દંડ ફટકાર્યો,લોકોએ જે દંડ ભર્યો એ આકડાં ચોંકાવનારા

Surat Traffic Police 21 crore rupees Fine to Citizens

સુરતમાં 2013થી અત્યાર સુધી સુરતીલાલાઓને 40 લાખના ઈ-મેમો મળ્યા છે. જેમાંથી સુરતીઓને 21 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફટકારાયેલા 21 કરોડમાંથી 10 કરોડનો દંડ ચૂકવાયો છે. જ્યારે 11 કરોડનો દંડ હજુ પણ વસૂલવાનો બાકી છે. ત્યારે હવે 1 હજાર લોકોને દંડ વસૂલવા માટે નોટિસ ફટકારાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ