સુરત / વીજ-કોપર વાયર ચોરતી ગેંગ ઝબ્બે, ગોડાઉનમાં ચોરેલો માલ જોઈ પોલીસને પણ લાગ્યો કરંટ, મોડસ ઓપરેન્ડી સામે આવી

surat stealing electricity-copper wires gang Police got godown

સુરત જિલ્લાની પલસાણા પોલીસે જી.ઇ.બીના વાયર ચોરતી ગેંગના બે અલગ કેસમાં સફળતા મેળવી 30,000 કિલો વીજવાયર સાથ 4 આરોપીઑને દબોચી લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ