ના હોય! / રીક્ષા વેચી દીધા બાદ પણ ડ્રાઈવરને મળ્યો અધધ રકમનો મેમો, પહોંચ્યો સીધો કમિશનર ઓફિસ

surat rickshaw driver 76000 e memo he sells rickshaw before the year

સુરતમાં રીક્ષા વેચી દીધા બાદ પણ સતત ઓનલાઈન મેમો થી પરેશાન રીક્ષાચાલક કમિશનર કચેરી પહોંચ્યો હતો. અત્યાર સુધી તેને ઓનલાઈન રૂા. 76 હજારના મેમો મળી ચૂક્યા છે. વારંવાર ઓનલાઈન મેમો આવી જ રહ્યા છે ત્યારે રીક્ષા ચાલક કંટાળી ગયો હતો તેને ફાઈનલ મેમો મળતા તે સીધો જ કચેરી જઈ ચઢ્યો અને પૂછ્યુ કે સાહેબ મારી પાસે રીક્ષા છે જ નહીં એ તો ક્યારની વેચાઈ ગઈ હવે મેમોનું શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ