સુરત / ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરો બેફામ! સતત ત્રીજા દિવસે કીમ વિસ્તારમાં બંધ મકાનને બનાવ્યું ટાર્ગેટ

Surat Police Theft in Close House

રાજ્યમાં સબ સલામતના બણગા પોકારતી સરકારના દાવા પોકળ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં હજુ તો શિયાળાની શરૂઆત થઇ રહી છે ત્યાં જ સુરતમાં સતત ત્રણ દિવસથી કીમ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઇને સુરત પોલીસ પર પણ સવાલ થઇ રહ્યાં છે. શિયાળામાં ઠંડીનું આગમન થવાની સાથે જ જાણે રાજ્યભરમાં તસ્કરો સક્રિય થઇ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ