VIDEO / લોકડાઉનમાં ઘરની બહાર નહીં નીકળવા દઈએ, જવું હોય તો અત્યારે જ ચાલ્યા જાઓ: પરપ્રાંતિયોને ચેતવતી પોલીસ

Surat police said other state people go for home now Video gone viral

સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસ બિનગુજરાતીઓને પોત પોતાના વતન પરત જવા માટે કહી રહી હોવાના વીડિયો વાયરલ થયો છે. પોલીસ એવી ચેતવણી આપી રહી છે કે જો લોકડાઉન થશે તો તમને નહીં જવા દેવામાં આવે તમે તમારા પોત પોતાના વાહનો લઈ જઈને વતન પહોંચી શકો છો. એટલું જ નહીં પોલીસ એમ પણ કહી રહી છે કે તમારા જમવાની વ્યવસ્થા સાંજ સુધીની જ છે. બીજી બાજુ પરપ્રાંતિયોને તેમના જ વતનથી પરત ગુજરાત મોકલાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ