ક્રાઈમ / સુરતના સરથાણામાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 યુવતીઓ સહિત 7ની ધરપકડ

surat police found sex racket in sarthana area

સુરતના સરથામા વિસ્તારમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું. જે મામલે પોલીસે થાઈલેન્ડની 3 યુવતીઓ સહિત 7 લોકોની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ