સુરત / પેટ્રોલ ભરાવવા આવેલા યુવકની બાઈકમાં અચાનક લાગી આગ

Surat Petrol pump Bike Fire

બાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે આગ લાગવાની ઘટનાએ દિન-પ્રતિદિન વધતી જાય છે, જ્યારે વધુ એક આવીજ ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં પેટ્રોલ પંપ પર આવેલા બાઇકમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી, જોકે કોઇ જાનહાનિ થઇ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ