અનોખી સ્કૂલ / ગુજરાતની આ સરકારી શાળાની જેમ શિક્ષકો બાળકોને ભણાવે તો, વિદ્યાર્થીઓ ઘરે જ ન જાય

surat olpad unique school where teacher takes class with ghadia garba

સુરતનાં જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળાનાં પ્રિન્સિપાલે કરી એક અનોખી પહેલ. બાળકોને ઘડિયા યાદ રહે તે માટે બનાવ્યો ઘડિયા ગરબો. આ ઘડિયા ગરબો ગાઇને બાળકો મજાની સાથે સાથે ઘડિયા પણ પાકા કરે છે. જેનાં કારણે બાળકોને ઘડિયા ફટાફટ યાદ રહી જાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ