VIDEO / ફિલ્મને પણ આંટી દે તેવી સુરતની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, વર્ષો પહેલા ખુન કરીને લાશને ચણી દીધી દિવાલમાં

Surat murder Mystery solved by Gujarat police

ફિલ્મને પણ આંટી દે તેવી ઘટના સુરતમાં બની છે. પોલીસે 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેગ ઉકેલ્યો છે અને એ પણ દિવાલમાં ચણી દીધીલી લાશ કાઢીને. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ