ધરપકડ / સુરતમાં બે બાઇક ચોરીને જ્વેલર્સ લૂંટવાનો રત્નકલાકારોએ પ્રયાસ કર્યો, જીવના જોખમે આવી રીતે માલિકે બચાવી લીધી દુકાન

Surat katargam prasang jewelers loot attempt diamond workers arrested

રાજ્યમાં લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે સુરતમાં પણ લૂંટારૂઓ સક્રિય થયા છે. જોકે સુરતના એક જ્વેલર્સની દુકાન માલિકે પોતાની દુકાનને લૂંટતા બચાવી હતી. સુરત શહેરમાં ધોળા દિવસે કતારગામ વિસ્તારમાં એક જ્વેલર્સમાં ઘૂસી જઇને લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટના સામે આવતાની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસો આરોપીને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ