કાર્યવાહી / GUJCTOCની ફરિયાદ બાદ ગુજરાત છોડીને ભાગેલા સુરતના ગેંગસ્ટરના સાજુ કોઠારીની મુંબઈથી ધરપકડ

Surat gangster sajju kothari arrested mumbai hotel ahmedabad ats

સુરતના માથાભારે સાજુ કોઠારીની અમદાવાદ ATSએ મુંબઈની હોટલમાંથી ધરપકડ કરી છે. કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ