સુરત અગ્નિકાંડ / શોકમગ્ન થયું બોલીવુડ,અમિતાભ સહિત આ સેલેબ્સે વ્યક્ત કર્યુ દુ:ખ

surat-fire-tragedy-amitabh-bachchan-urmila-matondkar-and-other-celebs-heartfelt-condolences

સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. તેમાં ગૂંગળાઈ જવાથી કે જીવ બચાવા માટે કૂદી પડતાં 4 લોકો સહિત 23 વ્યક્તિનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનાને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ શોક વ્યક્ત કર્યો છે. બોલિવૂડ સેલેબ્સે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ