VIDEO / ભાજપને કોરોના નથી નડતો? માસ્ક ઉતારી ગરબે ઘુમી રહ્યા છે આ કોર્પોરેટર, જુઓ વીડિયો

surat bjp corporater play garba and break corona guideline

ભાજપના નેતાઓનો કોરોનાનો કોઈ ડર જ નથી રહ્યો. વધુ એક ભાજપના નેતા ગરબા રમતા ઝડપાઈ ગયા છે. અને આ વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ