સુનાવણી / સુપ્રીમ કોર્ટમાં આગામી 10 દિવસમાં 4 મોટા કેસ પર આવી શકે છે ચૂકાદો

Supreme Court To Deliver 4 Important Judgement In 10 Days

આગામી ૧૦ દિવસ ભારત માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય દૃષ્ટિથી ખૂબ જ મહત્ત્વના છે. ૪ નવેમ્બરથી આગામી ૧૦ દિવસમાં સુપ્રીમ કોર્ટ ચાર મોટા કેસની સુનાવણી કરશે. તેમાં જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી બેન્ચ અયોધ્યા ભૂમિ વિવાદ સહિત અન્ય કેસ પર સુનાવણી કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x