ઉલટફેર / બોમ્બે હાઈકોર્ટના સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ ન હોય તો જાતિય હુમલો નહીં ગણતા ચુકાદા પર સુપ્રીમનો સ્ટે

...

સગીરાના વક્ષ:સ્થળ(બ્રેસ્ટ) નો સ્કીન ટુ સ્કીન કોન્ટક્ટ (ચામડીનો સ્પર્શ કર્યા વગર) તેના સ્તનના સ્પર્શને જાતિય શોષણ ન ગણી શકાય તેવા બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે ફરમાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટે આ ગુનાને પોક્સો એક્ટના દાયરામાંથી બહાર ગણાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ