વિરોધ / CAAને લઈને વધુ એક રાજ્ય સુપ્રીમ કોર્ટના શરણે, કહ્યું કે CAA ગેરબંધારણીય

supreme court reaches reserve government against caa demand for cancellation

CAA મામલે રાજસ્થાન સરકારની SCમાં અરજી. કોંગ્રેસ નેતૃત્વની ગેહલોત સરકારે CAAને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. CAAની બંધારણીય યોગ્યતા અંગે અરજી કરવામાં આવી છે. જેમાં CAAથી મૌલીક હકને અસર થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ