ઝટકો / ટૅલિકૉમ કંપની અને સરકાર પર SC ભડકી : કહ્યું રકમ કેમ જમા નથી થઈ, દેશમાં કોઈ કાયદો બચ્યો છે?

Supreme Court pulls up telecom operators over non payment of government dues

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) મામલે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ અને સરકારને ચૂકવણીમાં વિલંબને લઇને ફટકાર લગાવી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાએ અરજીઓ પર નારાજગી વ્યક્ત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ