રાજકીય સંકટ / 'કંઈ પણ ખોટું થતું લાગે તો કોર્ટમાં ચાલ્યાં આવજો' સુપ્રીમે શિંદેને આપી રાહત, સરકારને આપ્યો મોટો આદેશ

Supreme Court orders Maharashtra govt to provide immediate security to all Shinde faction MLAs

સુપ્રીમ કોર્ટે ગુવાહાટીમાં રહેલા શિવસેનાના બાગી ધારાસભ્યોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ