ચૂંટણી / SC એ તમામ દળોને આપ્યો આદેશ, 30 મે સુધી મળેલા ફંડની તમામ પક્ષો આપે જાણકારી

supreme court decision may come today on electoral bonds election 2019

ઇલેક્ટોરલ બૉન્ડ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષે બૉન્ડ માટેની જાણકારી આપવી પડશે. તમામ દળોને 15 મે સુધી મળેલા ઇલેક્ટોરલ બૉન્ડની જાણકારી સીલ બંધ કવરમાં 30 મે સુધી ચૂંટણી પંચને સોંપવી પડશે. આ જાણકારીમાં ફંડ આપનાર લોકોની યાદી આપવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ