એવોર્ડ / સુપર 30ના ફાઉન્ડર આનંદ કુમારને USમાં મળ્યો એવોર્ડ, કહ્યું શિક્ષણ તમામ સમસ્યાનું સમાધાન

super 30 founder anand kumar honoured with education excellence award in us

IIT પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવનાર કોચિંગ સંસ્થા 'સુપર 30' (Super 30) ના સંસ્થાપક અને ગણિતના વિખ્યાત શિક્ષક આનંદ કુમારને (Anand Kumar) અમેરિકામાં શિક્ષણ સાથે જોડાયેલ એક પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરાયા છે. આ એવોર્ડ તેમને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષા ઉપલબ્ધ કરાવવામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ