IPL 2020 / મનીષ પાંડે અને વિજય શંકરથી હાર્યું રાજસ્થાન, હૈદરાબાદે 8 વિકેટથી જીત મેળવી

sunrisers hyderabad beat rajasthan royals by 8 wickets IPL 2020

બે ઓસ્ટ્રેલિયન કેપ્ટન વચ્ચે રમાયેલી આઇપીએલ મેચમાં ડેવિડ વૉર્નરની કેપ્ટનશીપ વાળી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રૉયલ્સને 8 વિકેટથી હરાવતા ટૂર્નામેન્ટમાં પોતાની ચોથી જીત દાખલ કરવામાં સફળ રહી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ