Video / સની લિયોનએ શોર્ટ ડ્રેસ પહેરી એ રીતે લગાવ્યું પોતું કે વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધમાલ

Sunny Leone teaches how to mop a floor with a  hot twist video viral

કોરોના વાયરસને કારણે લોકો ઘરમાં કેદ છે. બોલિવૂડ સેલિબ્રિટિસ પણ સામાન્ય લોકોની જેમ ઘરમાં રહીને કોરોના કહેરથી બચવાની કોશિશ કરી રહ્યાં છે. ઘરે કામવાળાઓ અને હેલ્પર્સ ન આવી શકતા અત્યારે સેલેબ્સે પણ ઘરનું કામ જાતે કરવું પડી રહ્યું છે. સાથે જ તેઓ સોશિલય મીડિયા પર તેમની ડેઈલી એક્ટિવિટીસની તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે. એવામાં હાલમાં જ હોટ સની લિયોન પણ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ થઈ ગઈ છે અને હાલમાં જ તેએ એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ