વર્કઆઉટ / સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ નથી છોડ્યું આ કામ, વાઇરલ થયો VIDEO

sunny deol video posted by fathed dharmendra gym in gurdaspur

સની દેઓલ (Sunny Deol) ફિલ્મોમાં તેમની એકશન માટે અલગ ઓળખ ધરાવે છે. પછી તે 'ઘાયલ' હોય અથવા 'ઘાતક', 'ગદર:એક પ્રેમ કથા' તમામ ફિલ્મોમાં તેમના એક્શન સીન માટે જાણીતા છે. સની દેઓલ 62 વર્ષના છે અને આજે પણ પોતાની ફિટનેસ માટે બોલીવુડમાં ખાસ ઓળખ ધરાવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ