10000 કરોડ ચૂકવ્યા બાદ Airtel ના સુનિલ મિત્તલનું મોટું નિવેદન, કહ્યું ટૅલિકૉમ સેક્ટરની હાલત... | Sunil Mittal talk to FM in bid to end telecom crisis

નિવેદન / 10000 કરોડ ચૂકવ્યા બાદ Airtel ના સુનિલ મિત્તલનું મોટું નિવેદન, કહ્યું ટૅલિકૉમ સેક્ટરની હાલત...

Sunil Mittal talk to FM in bid to end telecom crisis

ટેલિકોમ સેકટર પરના સંકટ પર ભારતી એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલે એક મોટું નિવેદન આપ્યું છે. સુનીલ મિત્તલે કહ્યું છે કે ગત સાડા ત્રણ વર્ષથી ટેલિકોમ સેકટર સંકટમાં છે. આ ઇન્ડસ્ટ્રીઝ સરકારના ડિજીટલ એજેન્ડા અને દેશ માટે વ્યાપક મહત્વ રાખે છે. એવામાં સરકારે એ જોવાની જરૂરિયાત છે કે આ ક્ષેત્રને કઇ રીતે મજબૂત બનાવી શકાય એમ છે. સુનીલ મિત્તલે આ વાત દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથેની મુલાકાત બાદ કહી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ