છત્તીસગઢ / છતીસગઢમાં થયેલા નક્સલવાદી એન્કાઉન્ટરમાં 14 ઘાયલ, ગુમ થયેલા 17 જવાન શહીદ

sukma policemen injured in encounter with naxals many untraceable

છતીસગઢમાં સુકમા જિલ્લામાં શનિવારે પોલીસ અને નક્સલિઓની વચ્ચે એન્કાઉન્ટર થયુ હતું. તેમની વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 17 જેટલા જવાનોનો શહીદ થયા છે. તેમજ 14 જેટલા ઘાયલ થયા છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ