ટેલિવૂડ / આખરે સુગંધા અને સંકેત પરણી જશે, ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી લગ્નની તારીખ

sugandha and sanket will get married

ધ કપિલ શર્મા શોમાં પોતાની કોમેડીથી દરેકને હસાવનાર સુગંધા મિશ્રા જલ્દી જ લગ્ન કરી  લેવાની છે. લગ્નની તારીખ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ