તપાસ / ગાંધીજીની હત્યાની ફરીથી તપાસ ઈચ્છે છે સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું...

subramanian swamy calls for reopening of probe into mahatma gandhi death says it might not be established that he was shot...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૃત્યુને 72 વર્ષ પૂરા થયા છે ત્યારે આ વર્ષે તેમની જન્મ જયંતીએ દેશ વિદેશના નેતાઓએ તેમને યાદ કર્યા. આ સમયે જ રાજ્યસભાના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વિટથી ખળભળાટ મચ્યો છે. તેઓએ કહ્યું છે કે ગાંધીજીની હત્યાના કેસની ફરી તપાસ થવી જોઈએ. સ્વામી પહેલાં પણ આ વાત કહી ચૂક્યા છે કે શક્ય છે કે એવું ક્યારેય બન્યું જ ન પણ હોય કે રાષ્ટ્રપિતાને નાથૂરામ ગોડસે એ જ ગોળી મારી હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ