ગજબ હોં બાકી! / Watch: હવે તો વાંદરા પણ મોબાઇલમાં જોવા લાગ્યા છે વીડિયો, જુઓ કપિરાજને કેવા છે જલ્સા

stylish monkey using mobile phone video viral

એક સ્ટાઈલિશ વાંદરાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને યુઝર્સ હેરાન થઇ રહ્યાં છે અને વિચારી રહ્યાં છે કે આખરે વાંદરા પણ માણસની જેમ સ્ટાઈલ કરી શકે ખરા?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ