સાવધાન / તમારા રસોડામાં રહેલા વાસણોથી પણ થઈ શકે છે કેન્સર, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

study says utensils in your kitchen can also cause liver cancer know more

વિશ્વભરમાં નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગની ઘટનાઓ વધી રહી છે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં તે ઘણા દેશોમાં હેપેટોસેલુલર કાર્સિનોમાનું મુખ્ય કારણ બની શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ