Ek Vaat Kau / નેતાઓનું જીવન લાંબુ હોવાનો રિસર્ચમાં રસપ્રદ ખુલાસો, મતદારો કરતા વધારે જીવે છે

દુનિયાને પ્રભાવિત કરનારા નેતાઓ સાથે જોડાયેલી એક એવી વાત સામે આવી છે જે જાણીને તમે ચોંકી જશો. વૈજ્ઞાનિકોએ કરેલા એક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે નેતાઓનું જીવન લાંબુ હોય છે. ત્યારે જાણો આ રિસર્ચ અંગેની વિગતવાર માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ