SHORT & SIMPLE / અમદાવાદમાં પણ બોર્ડની પરીક્ષામાં પુરવણીના કારણે પરેશાની: વિદ્યાર્થીઓને 20-20 મિનિટ રાહ જોવી પડતી હોવાનો દાવો

Students' parents allege against Tejas Vidyalaya in Bopal

અમદાવાદમાં પણ બોર્ડની પરીક્ષા દરમિયાન સુપર વાઈઝરે સમયસર પુરવણી ન આપ્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ