વડોદરામાં વિદ્યાના મંદિર MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા | student celebrate liquor party in Vadodara MS university hostel hall

દારૂબંધી? / વડોદરામાં વિદ્યાના મંદિર MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા

student celebrate liquor party in Vadodara MS university hostel hall

વડોદરાની MS યનિવર્સિટી વારે વારે વિવાદમાં આવે છે આજે ફરીથી વડોદરાનું શિક્ષણમંદિર વિવાદમાં આવ્યું છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મદિરાની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, હોસ્ટેલમાં દારૂ આવ્યો કયાંથી? અને શું વિદ્યાર્થીઓને કોઈનોય ડર જ નથી રહ્યો?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ