બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / વિશ્વ / stray sheep viral video look like arrests by police and locked in van

VIDEO / બોલો લો! પોલીસ ઘેટાની ધરપકડ કરીને ગાડીમાં પુરીને લઈ ગઈ? કારણ ચોંકાવનારું

Premal

Last Updated: 07:26 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રખડતા ઘેટાને પોલીસ વાનમાં બંધ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તમે પણ આ વીડિયોને જોઇને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો.

  • રખડતુ ઘેટુ પોલીસ વાનમાં બંધ થયુ
  • રખડતા ઘેટાએ ક્રૂઝરની સવારી કરી
  • પોલીસકર્મીઓ હાસ્યને રોકી ના શક્યા 

પોલીસની વાનમાં સવાર થયુ ઘેટુ 

વીડિયોમાં એક ઘેટુ પોલીસની વાનમાં બંધ દેખાઈ રહી છે. ઘેટુ મદદ માટે બૂમો પાડી રહ્યું છે. અમુક લોકોનુ કહેવુ છે કે લાગે છે કે ઘેટાની ધરપકડ કરવામાં આવી છે. ઓલ્ડ ટાઉન પોલીસે ઘેટાના આ વીડિયોને ફેસબુક પર શેર કર્યો. જેમાં તેમણે લખ્યું કે ઘેટાએ ક્રૂઝરની સવારી કરી. ફેસબુક પોસ્ટમાં પોલીસ વિભાગે જણાવ્યું કે કેવીરીતે આ ઘેટુ ભટકી ગયુ. પોલીસ વિભાગ મુજબ, આજે સવારે અમને એક શખ્સનો ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે એક રખડતુ ઘેટુ મારી ખાનગી સંપત્તિ પર ભટકી રહ્યું હતુ. ત્યારબાદ સાર્જન્ટ બેલી અને ડેપ્યુટી ચીફ મિલર ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને પોલીસની વાનમાં પાછલી બેઠક પર બેસાડી દીધુ.

પોલીસકર્મીઓ હસી પડ્યા

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક ઘેટુ પોલીસની ક્રૂઝરમાં બેઠુ છે. ઘેટાએ કારની અંદર પાર્ટીશનમાંથી પોતાનુ માથુ બહાર કાઢ્યુ અને બૂમો પાડવા લાગ્યુ. પછી તેને જોઇને પોલીસકર્મીઓ હસવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આ પોસ્ટ અપલોડ થયા બાદ ઘેટાને યુઝર્સનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ઘેટાના આ વાયરલ વીડિયોને ફેસબુક પર અત્યાર સુધી 500થી વધુ લાઈક મળી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં યુઝર્સ વીડિયોને શેર કરી રહ્યાં છે. તો 33 હજારથી વધુ યુઝર્સ આ વીડિયોને જોઈ ચૂક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ